الرحمن
Ar-Rahmaan
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
ٱلرَّحۡمَٰنُ
Open ayah 55:1અત્યંત દયાળુ છે.
عَلَّمَ ٱلۡقُرۡءَانَ
Open ayah 55:2(જેણે આ કુરઆન શીખવાડયું.
خَلَقَ ٱلۡإِنسَٰنَ
Open ayah 55:3તેણે જ માનવીનું સર્જન કર્યુ.
عَلَّمَهُ ٱلۡبَيَانَ
Open ayah 55:4(પછી તેને બોલતા શીખવાડયું.
ٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ بِحُسۡبَانٖ
Open ayah 55:5સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ હિસાબ પ્રમાણે ચાલી રહ્યા છે.
وَٱلنَّجۡمُ وَٱلشَّجَرُ يَسۡجُدَانِ
Open ayah 55:6વેલો અને વૃક્ષો બન્ને સિજદો કરી રહ્યા છે.
وَٱلسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ ٱلۡمِيزَانَ
Open ayah 55:7તેણે (અલ્લાહ જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા.
أَلَّا تَطۡغَوۡاْ فِي ٱلۡمِيزَانِ
Open ayah 55:8જેથી તમે તોલવામાં અતિરેક ન કરો.
وَأَقِيمُواْ ٱلۡوَزۡنَ بِٱلۡقِسۡطِ وَلَا تُخۡسِرُواْ ٱلۡمِيزَانَ
Open ayah 55:9ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો.
وَٱلۡأَرۡضَ وَضَعَهَا لِلۡأَنَامِ
Open ayah 55:10અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી.
فِيهَا فَٰكِهَةٞ وَٱلنَّخۡلُ ذَاتُ ٱلۡأَكۡمَامِ
Open ayah 55:11જેમાં (દરેક પ્રકારના ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે.
وَٱلۡحَبُّ ذُو ٱلۡعَصۡفِ وَٱلرَّيۡحَانُ
Open ayah 55:12અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:13બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
خَلَقَ ٱلۡإِنسَٰنَ مِن صَلۡصَٰلٖ كَٱلۡفَخَّارِ
Open ayah 55:14તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી.
وَخَلَقَ ٱلۡجَآنَّ مِن مَّارِجٖ مِّن نَّارٖ
Open ayah 55:15અને જિન્નાતોને આગની જ્વાળાઓથી પેદા કર્યા.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:16બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
رَبُّ ٱلۡمَشۡرِقَيۡنِ وَرَبُّ ٱلۡمَغۡرِبَيۡنِ
Open ayah 55:17તે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો રબ છે
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:18બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
مَرَجَ ٱلۡبَحۡرَيۡنِ يَلۡتَقِيَانِ
Open ayah 55:19તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે.
بَيۡنَهُمَا بَرۡزَخٞ لَّا يَبۡغِيَانِ
Open ayah 55:20(તો પણ તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:21બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
يَخۡرُجُ مِنۡهُمَا ٱللُّؤۡلُؤُ وَٱلۡمَرۡجَانُ
Open ayah 55:22તે બન્ને દરિયાઓમાંથી મોતી અને પરવાળું નીકળે છે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:23બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
وَلَهُ ٱلۡجَوَارِ ٱلۡمُنشَـَٔاتُ فِي ٱلۡبَحۡرِ كَٱلۡأَعۡلَٰمِ
Open ayah 55:24અને સમુદ્રોમાં પર્વત માફક જે વહાણો ઉભા છે, તે બધું જ માલિકી હેઠળ છે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:25બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
كُلُّ مَنۡ عَلَيۡهَا فَانٖ
Open ayah 55:26ધરતી પર જે કંઇ છે, તે નાશ પામશે.
وَيَبۡقَىٰ وَجۡهُ رَبِّكَ ذُو ٱلۡجَلَٰلِ وَٱلۡإِكۡرَامِ
Open ayah 55:27ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:28બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
يَسۡـَٔلُهُۥ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ كُلَّ يَوۡمٍ هُوَ فِي شَأۡنٖ
Open ayah 55:29દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:30બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
سَنَفۡرُغُ لَكُمۡ أَيُّهَ ٱلثَّقَلَانِ
Open ayah 55:31(જિન્નો અને માનવીઓના જૂથો નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન ધરી દઇશું.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:32બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
يَٰمَعۡشَرَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ إِنِ ٱسۡتَطَعۡتُمۡ أَن تَنفُذُواْ مِنۡ أَقۡطَارِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ فَٱنفُذُواْۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلۡطَٰنٖ
Open ayah 55:33હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! જો તમારામાં આકાશો અને ધરતીના કિનારાઓથી બહાર નીકળી જવાની તાકાત હોય તો નીકળી જાવ, વિજય અને તાકાત વગર તમે નથી નીકળી શકતા.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:34બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
يُرۡسَلُ عَلَيۡكُمَا شُوَاظٞ مِّن نَّارٖ وَنُحَاسٞ فَلَا تَنتَصِرَانِ
Open ayah 55:35તમારા પર આગની જ્વાળાઓ અને ધુંમાડો છોડવામાં આવશે, પછી તમે તેનો સામનો નહી કરી શકો.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:36બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
فَإِذَا ٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَكَانَتۡ وَرۡدَةٗ كَٱلدِّهَانِ
Open ayah 55:37બસ ! જ્યારે કે આકાશ ફાટીને લાલ થઇ જશે, જેવી રીતે કે લાલ ચામડું.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:38બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
فَيَوۡمَئِذٖ لَّا يُسۡـَٔلُ عَن ذَنۢبِهِۦٓ إِنسٞ وَلَا جَآنّٞ
Open ayah 55:39તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે. (કે શું તેણે આ ગુનાહ કર્યો છે કે નહિ?)
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:40બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
يُعۡرَفُ ٱلۡمُجۡرِمُونَ بِسِيمَٰهُمۡ فَيُؤۡخَذُ بِٱلنَّوَٰصِي وَٱلۡأَقۡدَامِ
Open ayah 55:41પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:42બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
هَٰذِهِۦ جَهَنَّمُ ٱلَّتِي يُكَذِّبُ بِهَا ٱلۡمُجۡرِمُونَ
Open ayah 55:43(અને તેમને કહેવામાં આવશે કે આ છે તે જહન્નમ, જેને પાપીઓ જુઠલાવતા હતા.
يَطُوفُونَ بَيۡنَهَا وَبَيۡنَ حَمِيمٍ ءَانٖ
Open ayah 55:44તેઓ (જહન્નમ અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:45બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
وَلِمَنۡ خَافَ مَقَامَ رَبِّهِۦ جَنَّتَانِ
Open ayah 55:46અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે બે બે બગીચાઓ હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:47બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
ذَوَاتَآ أَفۡنَانٖ
Open ayah 55:48(તે બન્ને બગીચા ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:49બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
فِيهِمَا عَيۡنَانِ تَجۡرِيَانِ
Open ayah 55:50તે બન્ને (બગીચા માં બે વહેતા ઝરણાં હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:51બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
فِيهِمَا مِن كُلِّ فَٰكِهَةٖ زَوۡجَانِ
Open ayah 55:52બન્ને બગીચામાં દરેક ફળો બે બે પ્રકારના હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:53બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
مُتَّكِـِٔينَ عَلَىٰ فُرُشِۭ بَطَآئِنُهَا مِنۡ إِسۡتَبۡرَقٖۚ وَجَنَى ٱلۡجَنَّتَيۡنِ دَانٖ
Open ayah 55:54જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે, જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને બગીચાના ફળો ખુબ જ નજીક હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:55બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
فِيهِنَّ قَٰصِرَٰتُ ٱلطَّرۡفِ لَمۡ يَطۡمِثۡهُنَّ إِنسٞ قَبۡلَهُمۡ وَلَا جَآنّٞ
Open ayah 55:56ત્યાં (શરમાળ નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:57બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
كَأَنَّهُنَّ ٱلۡيَاقُوتُ وَٱلۡمَرۡجَانُ
Open ayah 55:58તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:59બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
هَلۡ جَزَآءُ ٱلۡإِحۡسَٰنِ إِلَّا ٱلۡإِحۡسَٰنُ
Open ayah 55:60ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે છે ?
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:61બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
وَمِن دُونِهِمَا جَنَّتَانِ
Open ayah 55:62અને તે બન્ને બગીચા સિવાય બીજી બે બગીચાઓ પણ હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:63બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
مُدۡهَآمَّتَانِ
Open ayah 55:64જે બન્ને ગીચ લીલાછમ હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:65બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
فِيهِمَا عَيۡنَانِ نَضَّاخَتَانِ
Open ayah 55:66તેમાં બે (જોશથી ઉભરતા ઝરણા હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:67બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
فِيهِمَا فَٰكِهَةٞ وَنَخۡلٞ وَرُمَّانٞ
Open ayah 55:68તેમાં ફળો, ખજૂર અને દાડમ હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:69બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
فِيهِنَّ خَيۡرَٰتٌ حِسَانٞ
Open ayah 55:70તેમાં ઉત્તમ ચારિત્રવાળી અને સુંદર સ્ત્રીઓ છે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:71બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
حُورٞ مَّقۡصُورَٰتٞ فِي ٱلۡخِيَامِ
Open ayah 55:72(ગોરા રંગની હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:73બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
لَمۡ يَطۡمِثۡهُنَّ إِنسٞ قَبۡلَهُمۡ وَلَا جَآنّٞ
Open ayah 55:74તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નહિ લગાવ્યો હોય.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:75બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
مُتَّكِـِٔينَ عَلَىٰ رَفۡرَفٍ خُضۡرٖ وَعَبۡقَرِيٍّ حِسَانٖ
Open ayah 55:76લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Open ayah 55:77બસ ! (હે માનવીઓ અને જિન્નાતો તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
تَبَٰرَكَ ٱسۡمُ رَبِّكَ ذِي ٱلۡجَلَٰلِ وَٱلۡإِكۡرَامِ
Open ayah 55:78તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે.