القيامة

Al-Qiyaama

The Resurrection · Surah 75 · Ayahs: 40 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. لَآ أُقۡسِمُ بِيَوۡمِ ٱلۡقِيَٰمَةِ

    Open ayah 75:1

    હું કયામતના દિવસની કસમ ખાઉં છું

  2. وَلَآ أُقۡسِمُ بِٱلنَّفۡسِ ٱللَّوَّامَةِ

    Open ayah 75:2

    અને ઠપકો આપનાર નફસની કસમ ખાઉં છું .

  3. أَيَحۡسَبُ ٱلۡإِنسَٰنُ أَلَّن نَّجۡمَعَ عِظَامَهُۥ

    Open ayah 75:3

    શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા નહી કરી શકીએ?

  4. بَلَىٰ قَٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّيَ بَنَانَهُۥ

    Open ayah 75:4

    કેમ નહીં અમે આ વાત પર કુદરત ધરાવીએ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઈશુ.

  5. بَلۡ يُرِيدُ ٱلۡإِنسَٰنُ لِيَفۡجُرَ أَمَامَهُۥ

    Open ayah 75:5

    પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે.

  6. يَسۡـَٔلُ أَيَّانَ يَوۡمُ ٱلۡقِيَٰمَةِ

    Open ayah 75:6

    સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે.

  7. فَإِذَا بَرِقَ ٱلۡبَصَرُ

    Open ayah 75:7

    તો (તેનો જવાબ એ છે કે જ્યારે નજર પથરાઇ જશે.

  8. وَخَسَفَ ٱلۡقَمَرُ

    Open ayah 75:8

    અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે.

  9. وَجُمِعَ ٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ

    Open ayah 75:9

    સૂર્ય અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે.

  10. يَقُولُ ٱلۡإِنسَٰنُ يَوۡمَئِذٍ أَيۡنَ ٱلۡمَفَرُّ 

    Open ayah 75:10

    તે દિવસે માનવી કહેશે કે ક્યા ભાગીને જાવું ?

  11. كَلَّا لَا وَزَرَ

    Open ayah 75:11

    ના ના તેને કોઇ પનાહની જગ્યા નહિ મળે.

  12. إِلَىٰ رَبِّكَ يَوۡمَئِذٍ ٱلۡمُسۡتَقَرُّ

    Open ayah 75:12

    આજે તો તારા પાલનહાર તરફ જ રુકવાનું છે.

  13. يُنَبَّؤُاْ ٱلۡإِنسَٰنُ يَوۡمَئِذِۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ

    Open ayah 75:13

    તે દિવસે માનવીને જણાવવામાં આવશે કે તેણે આગળ શું મોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે?

  14. بَلِ ٱلۡإِنسَٰنُ عَلَىٰ نَفۡسِهِۦ بَصِيرَةٞ

    Open ayah 75:14

    પરંતુ માનવી સ્વયં પોતે પોતાને જોવાવાળો છે.

  15. وَلَوۡ أَلۡقَىٰ مَعَاذِيرَهُۥ

    Open ayah 75:15

    ભલેને તે કેટલાય બહાના રજૂ કેમ ન કરે.

  16. لَا تُحَرِّكۡ بِهِۦ لِسَانَكَ لِتَعۡجَلَ بِهِۦٓ

    Open ayah 75:16

    (હે પયગંબર તમે કુરઆન મજીદને જલ્દી (યાદ કરવા માટે પોતાની જબાનને હલાવો નહીં.

  17. إِنَّ عَلَيۡنَا جَمۡعَهُۥ وَقُرۡءَانَهُۥ

    Open ayah 75:17

    તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી પઢાવવું અમારા શિરે છે.

  18. فَإِذَا قَرَأۡنَٰهُ فَٱتَّبِعۡ قُرۡءَانَهُۥ

    Open ayah 75:18

    પછી જ્યારે અમે તમને પઢાવી દઈએ તો પછી તેવી જ રીતે પઢો.

  19. ثُمَّ إِنَّ عَلَيۡنَا بَيَانَهُۥ

    Open ayah 75:19

    પછી આનો (અર્થ સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.

  20. كَلَّا بَلۡ تُحِبُّونَ ٱلۡعَاجِلَةَ 

    Open ayah 75:20

    ના ના, (સાચી વાત એ છે કે તમે ઝડપથી મળવાવાળી (દુનિયા થી પ્રેમ કરો છો.

  21. وَتَذَرُونَ ٱلۡأٓخِرَةَ

    Open ayah 75:21

    અને આખિરતને છોડી બેઠા છો.

  22. وُجُوهٞ يَوۡمَئِذٖ نَّاضِرَةٌ

    Open ayah 75:22

    તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે.

  23. إِلَىٰ رَبِّهَا نَاظِرَةٞ

    Open ayah 75:23

    પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે.

  24. وَوُجُوهٞ يَوۡمَئِذِۭ بَاسِرَةٞ

    Open ayah 75:24

    અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે.

  25. تَظُنُّ أَن يُفۡعَلَ بِهَا فَاقِرَةٞ

    Open ayah 75:25

    સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે.

  26. كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِيَ

    Open ayah 75:26

    ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.

  27. وَقِيلَ مَنۡۜ رَاقٖ

    Open ayah 75:27

    અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર તંત્ર કરનાર છે ?

  28. وَظَنَّ أَنَّهُ ٱلۡفِرَاقُ

    Open ayah 75:28

    અને મૃત્યુ પામનારને યકીન થઇ જાય છે કે આ તેની જુદાઈનો સમય છે.

  29. وَٱلۡتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ

    Open ayah 75:29

    અને એક પિંડલી બીજી પિંડલી સાથે ભેગી થઇ જશે.

  30. إِلَىٰ رَبِّكَ يَوۡمَئِذٍ ٱلۡمَسَاقُ 

    Open ayah 75:30

    આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે.

  31. فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ

    Open ayah 75:31

    તેણે ન તો પુષ્ટિ કરી અને ન તો નમાઝ પઢી.

  32. وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ

    Open ayah 75:32

    પરંતુ સત્યને જુઠલાવ્યુ અને મોઢું ફેરવી લીધું.

  33. ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهۡلِهِۦ يَتَمَطَّىٰٓ

    Open ayah 75:33

    પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો.

  34. أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰ

    Open ayah 75:34

    ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર.

  35. ثُمَّ أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰٓ

    Open ayah 75:35

    પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે.

  36. أَيَحۡسَبُ ٱلۡإِنسَٰنُ أَن يُتۡرَكَ سُدًى

    Open ayah 75:36

    શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે.

  37. أَلَمۡ يَكُ نُطۡفَةٗ مِّن مَّنِيّٖ يُمۡنَىٰ

    Open ayah 75:37

    શું તે વીર્યનું એક ટીપું ન હતો, જે ટપકાવવામાં આવ્યું હતું.

  38. ثُمَّ كَانَ عَلَقَةٗ فَخَلَقَ فَسَوَّىٰ

    Open ayah 75:38

    પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેને ઠીક માનવી બનાવ્યો.

  39. فَجَعَلَ مِنۡهُ ٱلزَّوۡجَيۡنِ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ

    Open ayah 75:39

    પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા.

  40. أَلَيۡسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحۡـِۧيَ ٱلۡمَوۡتَىٰ 

    Open ayah 75:40

    શું (અલ્લાહ તઆલા તે (વાત પર કુદરત નથી ધરાવતો કે મૃતકને ફરી જીવિત કરી દે?