الحاقة
Al-Haaqqa
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
ٱلۡحَآقَّةُ
Open ayah 69:1સાબિત થવાવાળી
مَا ٱلۡحَآقَّةُ
Open ayah 69:2સાબિત થવાવાળી શું છે ?
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحَآقَّةُ
Open ayah 69:3અને તમને શું ખબર કે તે સાબિત થનાર શું છે ?
كَذَّبَتۡ ثَمُودُ وَعَادُۢ بِٱلۡقَارِعَةِ
Open ayah 69:4ષમૂદ અને આદની કોમે ખખડાવી દેનારી (કયામત)ને જુઠલાવી હતી.
فَأَمَّا ثَمُودُ فَأُهۡلِكُواْ بِٱلطَّاغِيَةِ
Open ayah 69:5(જેના પરિણામ રૂપે ષમૂદને ભયજનક અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા.
وَأَمَّا عَادٞ فَأُهۡلِكُواْ بِرِيحٖ صَرۡصَرٍ عَاتِيَةٖ
Open ayah 69:6અને આદને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા.
سَخَّرَهَا عَلَيۡهِمۡ سَبۡعَ لَيَالٖ وَثَمَٰنِيَةَ أَيَّامٍ حُسُومٗاۖ فَتَرَى ٱلۡقَوۡمَ فِيهَا صَرۡعَىٰ كَأَنَّهُمۡ أَعۡجَازُ نَخۡلٍ خَاوِيَةٖ
Open ayah 69:7જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ છવાયેલી રાખી. (જો તમે ત્યાં હોત તો તમે જોતા કે તે લોકો જમીન પર એવી રીતે ઊંધા પડયા હતા, જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય.
فَهَلۡ تَرَىٰ لَهُم مِّنۢ بَاقِيَةٖ
Open ayah 69:8શું તમે તેમના માંથી કોઇ પણ બાકી જુઓ છો?
وَجَآءَ فِرۡعَوۡنُ وَمَن قَبۡلَهُۥ وَٱلۡمُؤۡتَفِكَٰتُ بِٱلۡخَاطِئَةِ
Open ayah 69:9ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી, સૌ ગુનાહના કાર્યો કરતા હતા.
فَعَصَوۡاْ رَسُولَ رَبِّهِمۡ فَأَخَذَهُمۡ أَخۡذَةٗ رَّابِيَةً
Open ayah 69:10તે સૌએ પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે અલ્લાહ એ તેઓને (પણ સખત પકડમાં લઇ લીધા.
إِنَّا لَمَّا طَغَا ٱلۡمَآءُ حَمَلۡنَٰكُمۡ فِي ٱلۡجَارِيَةِ
Open ayah 69:11જ્યારે પાણીનું તોફાન વધારે થયું તો તે સમયે અમે જ તમને હોળીમાં સવાર કરી દીધા હતા.
لِنَجۡعَلَهَا لَكُمۡ تَذۡكِرَةٗ وَتَعِيَهَآ أُذُنٞ وَٰعِيَةٞ
Open ayah 69:12જેથી અમે તેને તમારા માટે શિખામણ અને યાદગાર બનાવી દઈએ અને (જેથી યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે.
فَإِذَا نُفِخَ فِي ٱلصُّورِ نَفۡخَةٞ وَٰحِدَةٞ
Open ayah 69:13બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે.
وَحُمِلَتِ ٱلۡأَرۡضُ وَٱلۡجِبَالُ فَدُكَّتَا دَكَّةٗ وَٰحِدَةٗ
Open ayah 69:14અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે.
فَيَوۡمَئِذٖ وَقَعَتِ ٱلۡوَاقِعَةُ
Open ayah 69:15તે દિવસે સાબિત થવાવાળી (કયામત થઇને રહેશે.
وَٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَهِيَ يَوۡمَئِذٖ وَاهِيَةٞ
Open ayah 69:16અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે.
وَٱلۡمَلَكُ عَلَىٰٓ أَرۡجَآئِهَاۚ وَيَحۡمِلُ عَرۡشَ رَبِّكَ فَوۡقَهُمۡ يَوۡمَئِذٖ ثَمَٰنِيَةٞ
Open ayah 69:17તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તે દિવસે આઠ (ફરિશ્તાઓ તમારા પાલનાહારના અર્શને પોતાના ઉપર ઉઠાવીને રાખ્યું હશે.
يَوۡمَئِذٖ تُعۡرَضُونَ لَا تَخۡفَىٰ مِنكُمۡ خَافِيَةٞ
Open ayah 69:18તે દિવસે તમે સૌ (અલ્લાહની સમક્ષ રજૂ કરવામાં આવશો, તમારુ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે.
فَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ فَيَقُولُ هَآؤُمُ ٱقۡرَءُواْ كِتَٰبِيَهۡ
Open ayah 69:19પછી જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારુ કર્મપત્ર વાંચી લો”.
إِنِّي ظَنَنتُ أَنِّي مُلَٰقٍ حِسَابِيَهۡ
Open ayah 69:20મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળવાનો છે.
فَهُوَ فِي عِيشَةٖ رَّاضِيَةٖ
Open ayah 69:21બસ ! તે એક મનગમતા જીવનમાં હશે.
فِي جَنَّةٍ عَالِيَةٖ
Open ayah 69:22ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
قُطُوفُهَا دَانِيَةٞ
Open ayah 69:23જેના ગુચ્છા નમી પડેલા હશે.
كُلُواْ وَٱشۡرَبُواْ هَنِيٓـَٔۢا بِمَآ أَسۡلَفۡتُمۡ فِي ٱلۡأَيَّامِ ٱلۡخَالِيَةِ
Open ayah 69:24(તેમને કહેવામાં આવશે કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે વિતેલા દિવસોમાં કર્યા.
وَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِشِمَالِهِۦ فَيَقُولُ يَٰلَيۡتَنِي لَمۡ أُوتَ كِتَٰبِيَهۡ
Open ayah 69:25પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કાશ મને મારુ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”.
وَلَمۡ أَدۡرِ مَا حِسَابِيَهۡ
Open ayah 69:26અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે.
يَٰلَيۡتَهَا كَانَتِ ٱلۡقَاضِيَةَ
Open ayah 69:27કાશ ! કે મૃત્યુ (મારુ કામ પુરૂ કરી દેત.
مَآ أَغۡنَىٰ عَنِّي مَالِيَهۡۜ
Open ayah 69:28મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ.
هَلَكَ عَنِّي سُلۡطَٰنِيَهۡ
Open ayah 69:29મારી સત્તા પણ બરબાદ થઇ ગઈ.
خُذُوهُ فَغُلُّوهُ
Open ayah 69:30આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો,
ثُمَّ ٱلۡجَحِيمَ صَلُّوهُ
Open ayah 69:31પછી તેને જહન્નમમાં નાખી દો.
ثُمَّ فِي سِلۡسِلَةٖ ذَرۡعُهَا سَبۡعُونَ ذِرَاعٗا فَٱسۡلُكُوهُ
Open ayah 69:32પછી તેને સિત્તેર હાથ લાંબી સાંકળમાં બાંધી દો.
إِنَّهُۥ كَانَ لَا يُؤۡمِنُ بِٱللَّهِ ٱلۡعَظِيمِ
Open ayah 69:33નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો.
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ
Open ayah 69:34અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો.
فَلَيۡسَ لَهُ ٱلۡيَوۡمَ هَٰهُنَا حَمِيمٞ
Open ayah 69:35બસ ! આજે તેનો કોઈ મિત્ર નહિ હોય.
وَلَا طَعَامٌ إِلَّا مِنۡ غِسۡلِينٖ
Open ayah 69:36અને પરૂ સિવાય તેને કઈ ભોજન નહિ મળે.
لَّا يَأۡكُلُهُۥٓ إِلَّا ٱلۡخَٰطِـُٔونَ
Open ayah 69:37જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય.
فَلَآ أُقۡسِمُ بِمَا تُبۡصِرُونَ
Open ayah 69:38બસ ! હું તે વસ્તુની પણ કસમ ખાઉ છું, જે તમે જુવો છો.
وَمَا لَا تُبۡصِرُونَ
Open ayah 69:39અને તે વસ્તુઓની પણ, જે તમે જોતા નથી.
إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٖ كَرِيمٖ
Open ayah 69:40કે નિ:શંક આ (કુરઆન પ્રતિષ્ઠિત પયગંબરની જબાન વડે પહોચાડવામાં આવ્યું છે.
وَمَا هُوَ بِقَوۡلِ شَاعِرٖۚ قَلِيلٗا مَّا تُؤۡمِنُونَ
Open ayah 69:41આ કોઇ કવિનું કથન નથી (અફસોસ તમે ભાગ્યે જ ઇમાન લાવો છો.
وَلَا بِقَوۡلِ كَاهِنٖۚ قَلِيلٗا مَّا تَذَكَّرُونَ
Open ayah 69:42અને ન તો આ કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ તમે ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો.
تَنزِيلٞ مِّن رَّبِّ ٱلۡعَٰلَمِينَ
Open ayah 69:43(આ તો જગતના પાલનહારે ઉતાર્યું છે.
وَلَوۡ تَقَوَّلَ عَلَيۡنَا بَعۡضَ ٱلۡأَقَاوِيلِ
Open ayah 69:44અને જો આ (મુહમ્મદ પયગંબર અમારા પર કોઇપણ વાત ઘડી લેતો,
لَأَخَذۡنَا مِنۡهُ بِٱلۡيَمِينِ
Open ayah 69:45તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા.
ثُمَّ لَقَطَعۡنَا مِنۡهُ ٱلۡوَتِينَ
Open ayah 69:46પછી તેની ધોરી નસ કાપી નાખતા.
فَمَا مِنكُم مِّنۡ أَحَدٍ عَنۡهُ حَٰجِزِينَ
Open ayah 69:47પછી તમારામાંથી કોઇ પણ અમને આ કામથી રોકનાર ન હોત.
وَإِنَّهُۥ لَتَذۡكِرَةٞ لِّلۡمُتَّقِينَ
Open ayah 69:48નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે.
وَإِنَّا لَنَعۡلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ
Open ayah 69:49અને અમને સારી રીતે જાણીએ છીએ કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે.
وَإِنَّهُۥ لَحَسۡرَةٌ عَلَى ٱلۡكَٰفِرِينَ
Open ayah 69:50નિ:શંક (આ જુઠલાવવુ ઇન્કારીઓ ઉપર ખેદ છે.
وَإِنَّهُۥ لَحَقُّ ٱلۡيَقِينِ
Open ayah 69:51અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વાસનિય સત્ય છે.
فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ
Open ayah 69:52બસ ! (હે નબી તમે પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કરો.