عبس

Abasa

He frowned · Surah 80 · Ayahs: 42 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. عَبَسَ وَتَوَلَّىٰٓ

    Open ayah 80:1

    (પયગંબરે મોઢું બનાવ્યું, અને મોં ફેરવી લીધું.

  2. أَن جَآءَهُ ٱلۡأَعۡمَىٰ

    Open ayah 80:2

    (એટલા માટે કે તેમની પાસે એક અંધ વ્યક્તિ આવી ગયો.

  3. وَمَا يُدۡرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ

    Open ayah 80:3

    તમને શું ખબર કદાચ તે સુધરવાની ઈચ્છા ધરાવતો.

  4. أَوۡ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكۡرَىٰٓ

    Open ayah 80:4

    અથવા શિખામણ પ્રાપ્ત કરતો તો તેને તે શિખામણ લાભ પહોંચાડતી.

  5. أَمَّا مَنِ ٱسۡتَغۡنَىٰ

    Open ayah 80:5

    પરંતુ જે વ્યક્તિ અવગણના કરે છે.

  6. فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ

    Open ayah 80:6

    તો તમે તેની તરફ (તેમની હિદાયત માટે પૂરતુ ધ્યાન આપી રહ્યા છો.

  7. وَمَا عَلَيۡكَ أَلَّا يَزَّكَّىٰ

    Open ayah 80:7

    જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ તેમની કોઈ જવાબદારી નથી.

  8. وَأَمَّا مَن جَآءَكَ يَسۡعَىٰ

    Open ayah 80:8

    અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે.

  9. وَهُوَ يَخۡشَىٰ

    Open ayah 80:9

    અને તે ડરી (પણ રહ્યો છે.

  10. فَأَنتَ عَنۡهُ تَلَهَّىٰ 

    Open ayah 80:10

    તમે તેની તરફ બેધ્યાન છો.

  11. كَلَّآ إِنَّهَا تَذۡكِرَةٞ

    Open ayah 80:11

    આવું ઠીક નથી , આ કુરઆન તો એક ઉપદેશ છે.

  12. فَمَن شَآءَ ذَكَرَهُۥ

    Open ayah 80:12

    જે ઈચ્છે તેને યાદ કરી લે.

  13. فِي صُحُفٖ مُّكَرَّمَةٖ

    Open ayah 80:13

    (આ તો પ્રતિષ્ઠિત સહીફામાં (છે).

  14. مَّرۡفُوعَةٖ مُّطَهَّرَةِۭ

    Open ayah 80:14

    જે ઉચ્ચ કક્ષાના છે અને પવિત્ર છે.

  15. بِأَيۡدِي سَفَرَةٖ

    Open ayah 80:15

    તે એવા લખનારના હાથોમાં રહે છે ,

  16. كِرَامِۭ بَرَرَةٖ

    Open ayah 80:16

    જેઓ આદરણીય અને પ્રામણિક છે.

  17. قُتِلَ ٱلۡإِنسَٰنُ مَآ أَكۡفَرَهُۥ

    Open ayah 80:17

    લઅનત થાય ઇન્સાન પર, તે કેવો કૃત્ઘની છે.

  18. مِنۡ أَيِّ شَيۡءٍ خَلَقَهُۥ

    Open ayah 80:18

    અલ્લાહએ તેને કઈ વસ્તુ વડે પેદા કર્યો?

  19. مِن نُّطۡفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ

    Open ayah 80:19

    એક ટીપા વડે તેને પેદા કર્યો, પછી તેની તકદીર (ભાગ્ય નક્કી કર્યું.

  20. ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ 

    Open ayah 80:20

    પછી તેના માટે માર્ગ સરળ કર્યો.

  21. ثُمَّ أَمَاتَهُۥ فَأَقۡبَرَهُۥ

    Open ayah 80:21

    પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો.

  22. ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ

    Open ayah 80:22

    પછી જ્યારે ઇચ્છશે તેને ફરીવાર જીવિત કરી દેશે.

  23. كَلَّا لَمَّا يَقۡضِ مَآ أَمَرَهُۥ

    Open ayah 80:23

    કદાપિ નહી, જે વાતનો તેને આદેશ આપવામાં આવ્યો હતો, તે આદેશનું પાલન નથી કર્યું.

  24. فَلۡيَنظُرِ ٱلۡإِنسَٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ

    Open ayah 80:24

    માનવીએ પોતાના ભોજન તરફ ધ્યાન ધરવું જોઈએ.

  25. أَنَّا صَبَبۡنَا ٱلۡمَآءَ صَبّٗا

    Open ayah 80:25

    નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું.

  26. ثُمَّ شَقَقۡنَا ٱلۡأَرۡضَ شَقّٗا

    Open ayah 80:26

    પછી અમે જ ધરતીને ચીરી ફાડી.

  27. فَأَنۢبَتۡنَا فِيهَا حَبّٗا

    Open ayah 80:27

    પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું.

  28. وَعِنَبٗا وَقَضۡبٗا

    Open ayah 80:28

    દ્રાક્ષ અને શાકભાજીઓ.

  29. وَزَيۡتُونٗا وَنَخۡلٗا

    Open ayah 80:29

    જૈતૂન અને ખજુરો.

  30. وَحَدَآئِقَ غُلۡبٗا 

    Open ayah 80:30

    અને હર્યા ભર્યા બગીચા.

  31. وَفَٰكِهَةٗ وَأَبّٗا

    Open ayah 80:31

    અને ફળો તેમજ (ઘાસ ચારો (પણ ઉગાવ્યો.

  32. مَّتَٰعٗا لَّكُمۡ وَلِأَنۡعَٰمِكُمۡ

    Open ayah 80:32

    આ બધું તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે ઉગાડ્યું.

  33. فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ

    Open ayah 80:33

    બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત આવી જશે.

  34. يَوۡمَ يَفِرُّ ٱلۡمَرۡءُ مِنۡ أَخِيهِ

    Open ayah 80:34

    તે દિવસે માનવી પોતાના સગાભાઇથી ભાગશે.

  35. وَأُمِّهِۦ وَأَبِيهِ

    Open ayah 80:35

    અને પોતાની માતા તેમજ પિતાથી,

  36. وَصَٰحِبَتِهِۦ وَبَنِيهِ

    Open ayah 80:36

    અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે.

  37. لِكُلِّ ٱمۡرِيٕٖ مِّنۡهُمۡ يَوۡمَئِذٖ شَأۡنٞ يُغۡنِيهِ

    Open ayah 80:37

    તે દિવસે દરેક વ્યક્તિની એવી પરિસ્થિતિ હશે, જે તેને (બીજાથી અળગો કરી દેશે.

  38. وُجُوهٞ يَوۡمَئِذٖ مُّسۡفِرَةٞ

    Open ayah 80:38

    તે દિવસે કેટલાક ચહેરા ચમકતા હશે.

  39. ضَاحِكَةٞ مُّسۡتَبۡشِرَةٞ

    Open ayah 80:39

    (જે હસતા તેમજ પ્રફુલ્લિત હશે.

  40. وَوُجُوهٞ يَوۡمَئِذٍ عَلَيۡهَا غَبَرَةٞ 

    Open ayah 80:40

    અને કેટલાક ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે.

  41. تَرۡهَقُهَا قَتَرَةٌ

    Open ayah 80:41

    તેમના પર કાળાશ છવાયેલી હશે.

  42. أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡكَفَرَةُ ٱلۡفَجَرَةُ

    Open ayah 80:42

    અને તેઓ તે લોકો હશે, જેઓ કાફિર અને દુરાચારી હતા.