الأعلى
Al-A'laa
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
سَبِّحِ ٱسۡمَ رَبِّكَ ٱلۡأَعۡلَى
Open ayah 87:1પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની તસ્બીહ કરતા રહો.
ٱلَّذِي خَلَقَ فَسَوَّىٰ
Open ayah 87:2જેણે સર્જન કર્યુ અને પછી ઠીક ઠાક કર્યો.
وَٱلَّذِي قَدَّرَ فَهَدَىٰ
Open ayah 87:3અને જેણે તેનું ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો.
وَٱلَّذِيٓ أَخۡرَجَ ٱلۡمَرۡعَىٰ
Open ayah 87:4અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી.
فَجَعَلَهُۥ غُثَآءً أَحۡوَىٰ
Open ayah 87:5પછી તેણે તેને (સુકાવીને કાળો કચરો બનાવી દીધો.
سَنُقۡرِئُكَ فَلَا تَنسَىٰٓ
Open ayah 87:6અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો.
إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ إِنَّهُۥ يَعۡلَمُ ٱلۡجَهۡرَ وَمَا يَخۡفَىٰ
Open ayah 87:7તે સિવાય, જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ જાણે છે.
وَنُيَسِّرُكَ لِلۡيُسۡرَىٰ
Open ayah 87:8અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું.
فَذَكِّرۡ إِن نَّفَعَتِ ٱلذِّكۡرَىٰ
Open ayah 87:9તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય.
سَيَذَّكَّرُ مَن يَخۡشَىٰ
Open ayah 87:10જે અલ્લાહથી ડરતો હશે, તો તે શિખામણ ગ્રહણ કરશે.
وَيَتَجَنَّبُهَا ٱلۡأَشۡقَى
Open ayah 87:11અને જે દુર્ભાગી હશે, તે તેનાથી દૂર રહેશે.
ٱلَّذِي يَصۡلَى ٱلنَّارَ ٱلۡكُبۡرَىٰ
Open ayah 87:12અને જે મોટી આગમાં જશે.
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحۡيَىٰ
Open ayah 87:13ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે.
قَدۡ أَفۡلَحَ مَن تَزَكَّىٰ
Open ayah 87:14ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી, જે પવિત્ર થઇ ગયો.
وَذَكَرَ ٱسۡمَ رَبِّهِۦ فَصَلَّىٰ
Open ayah 87:15અને જેણે પોતાના પાલનહારનું નામ લીધું અને નમાઝ પઢતો રહ્યો.
بَلۡ تُؤۡثِرُونَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا
Open ayah 87:16પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો.
وَٱلۡأٓخِرَةُ خَيۡرٞ وَأَبۡقَىٰٓ
Open ayah 87:17અને આખિરત સર્વોત્તમ અને બાકી રહેવાવાળી છે.
إِنَّ هَٰذَا لَفِي ٱلصُّحُفِ ٱلۡأُولَىٰ
Open ayah 87:18આ વાતો પહેલાના સહિફાઓમાં પણ કહેવામાં આવી હતી.
صُحُفِ إِبۡرَٰهِيمَ وَمُوسَىٰ
Open ayah 87:19(એટલે કે ઇબ્રાહીમ અને મૂસાના સહિફાઓમાં.