الزلزلة
Az-Zalzala
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا
Open ayah 99:1જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.
وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا
Open ayah 99:2અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.
وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا
Open ayah 99:3માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે ?
يَوۡمَئِذٖ تُحَدِّثُ أَخۡبَارَهَا
Open ayah 99:4તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.
بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا
Open ayah 99:5એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે.
يَوۡمَئِذٖ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتٗا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ
Open ayah 99:6તે દિવસે લોકો અલગ અલગ સમુહ બનીને (પાછા ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.
فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرٗا يَرَهُۥ
Open ayah 99:7બસ ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.
وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٖ شَرّٗا يَرَهُۥ
Open ayah 99:8અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે.