العاديات
Al-Aadiyaat
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحٗا
Open ayah 100:1કસમ છે, તે ઘોડાઓની જે દોડતી વખતે હાંફતા હોય.
فَٱلۡمُورِيَٰتِ قَدۡحٗا
Open ayah 100:2પછી તેમની જેઓ ટાપ મારીને અંગારા ઉડાવે છે.
فَٱلۡمُغِيرَٰتِ صُبۡحٗا
Open ayah 100:3પછી વહેલી સવારે છાપા મારનારની કસમ !
فَأَثَرۡنَ بِهِۦ نَقۡعٗا
Open ayah 100:4બસ ! તે વખતે ધુળ ઉડાવે છે.
فَوَسَطۡنَ بِهِۦ جَمۡعًا
Open ayah 100:5પછી તે જ સ્થિતિમાં લશ્કરના ટોળામાં ઘુસી જાય છે.
إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٞ
Open ayah 100:6ખરેખર માનવી પોતાના પાલનહારનો ખુબ જ કૃતઘ્ની છે.
وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٞ
Open ayah 100:7અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે.
وَإِنَّهُۥ لِحُبِّ ٱلۡخَيۡرِ لَشَدِيدٌ
Open ayah 100:8તે માલના મોંહમાં સખત પડ્યો છે.
۞أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ
Open ayah 100:9શું તે જાણતો નથી કે કબરોમાં જે (કંઇ છે, જ્યારે તે કાઢી લેવામાં આવશે.
وَحُصِّلَ مَا فِي ٱلصُّدُورِ
Open ayah 100:10અને હૃદયોની છુપી વાતો જાહેર કરવામાં આવશે.
إِنَّ رَبَّهُم بِهِمۡ يَوۡمَئِذٖ لَّخَبِيرُۢ
Open ayah 100:11તો તે દિવસે તેમનો પાલનહાર તેમની સપૂર્ણ સ્થિતિથી વાકેફ હશે.