الشرح
Ash-Sharh
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
أَلَمۡ نَشۡرَحۡ لَكَ صَدۡرَكَ
Open ayah 94:1શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી?
وَوَضَعۡنَا عَنكَ وِزۡرَكَ
Open ayah 94:2અને અમે તમારા પરથી તમારો તે ભાર ઉતારી દીધો.
ٱلَّذِيٓ أَنقَضَ ظَهۡرَكَ
Open ayah 94:3જેણે તમારી પીઠ તોડી નાખી હતી.
وَرَفَعۡنَا لَكَ ذِكۡرَكَ
Open ayah 94:4અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી.
فَإِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا
Open ayah 94:5બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે.
إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرٗا
Open ayah 94:6ખરેખર દરેક તંગીની સાથે સરળતા છે.
فَإِذَا فَرَغۡتَ فَٱنصَبۡ
Open ayah 94:7બસ જ્યારે તમે પરવારી જાવ, તો બંદગી માં મહેનત કરો.
وَإِلَىٰ رَبِّكَ فَٱرۡغَب
Open ayah 94:8અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ.