الضحى
Ad-Dhuhaa
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلضُّحَىٰ
Open ayah 93:1ચાશ્તના સમયની કસમ !
وَٱلَّيۡلِ إِذَا سَجَىٰ
Open ayah 93:2અને રાતનીમ જ્યારે તેનું અંધારું છવાઇ જાય.
مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ
Open ayah 93:3ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે નારાજ થયો છે.
وَلَلۡأٓخِرَةُ خَيۡرٞ لَّكَ مِنَ ٱلۡأُولَىٰ
Open ayah 93:4અને ખરેખર તમારા માટે આગળનો સમય પહેલા સમય કરતા વધુ સારો હશે.
وَلَسَوۡفَ يُعۡطِيكَ رَبُّكَ فَتَرۡضَىٰٓ
Open ayah 93:5તમને તમારો પાલનહાર તમને નજીકમાં એટલું આપશે કે તમે ખુશ થઇ જશો.
أَلَمۡ يَجِدۡكَ يَتِيمٗا فَـَٔاوَىٰ
Open ayah 93:6શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું ?
وَوَجَدَكَ ضَآلّٗا فَهَدَىٰ
Open ayah 93:7અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું.
وَوَجَدَكَ عَآئِلٗا فَأَغۡنَىٰ
Open ayah 93:8અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા ?
فَأَمَّا ٱلۡيَتِيمَ فَلَا تَقۡهَرۡ
Open ayah 93:9બસ ! તમે કોઈ અનાથ પર કઠોર વ્યવહાર ન કરશો.
وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنۡهَرۡ
Open ayah 93:10અને ન તો કોઈ માંગવાવાળા ને ધુત્કારશો.
وَأَمَّا بِنِعۡمَةِ رَبِّكَ فَحَدِّثۡ
Open ayah 93:11અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો.