الشمس
Ash-Shams
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلشَّمۡسِ وَضُحَىٰهَا
Open ayah 91:1સૂર્ય અને તેના તડકાની કસમ !
وَٱلۡقَمَرِ إِذَا تَلَىٰهَا
Open ayah 91:2અને ચદ્રની, જ્યારે તે તેની પાછળ આવે.
وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا
Open ayah 91:3અને દિવસની કસમ, જ્યારે તે સૂર્યને પ્રગટ કરે.
وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰهَا
Open ayah 91:4અને રાતની કસમ, જ્યારે તે તેને ઢાકી દેં.
وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا
Open ayah 91:5કસમ છે આકાશની અને તે હસ્તીની જેણે તેને બનાવ્યું.
وَٱلۡأَرۡضِ وَمَا طَحَىٰهَا
Open ayah 91:6અને ધરતીની કસમ, અને તે હસ્તીની જેણે તેને પાથરી દીધી.
وَنَفۡسٖ وَمَا سَوَّىٰهَا
Open ayah 91:7કસમ છે, પ્રાણની અને તેની, જેણે તેને ઠીક કરી બનાવ્યું.
فَأَلۡهَمَهَا فُجُورَهَا وَتَقۡوَىٰهَا
Open ayah 91:8પછી તેના દિલમાં તે વાતો પણ નાખી દીધી, જે તેના માટે ખરાબ હોય અને તે વાતો પણ, જે તેના માટે ડરવાવાળી હોય.
قَدۡ أَفۡلَحَ مَن زَكَّىٰهَا
Open ayah 91:9સફળ તે બની ગયો, જેણે પોતાના મનને સુધારી દીધું.
وَقَدۡ خَابَ مَن دَسَّىٰهَا
Open ayah 91:10અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો
كَذَّبَتۡ ثَمُودُ بِطَغۡوَىٰهَآ
Open ayah 91:11(કોમ ષમૂદે પોતાના વિદ્રોહના કારણે (સત્યને જુઠલાવ્યું.
إِذِ ٱنۢبَعَثَ أَشۡقَىٰهَا
Open ayah 91:12જ્યારે તેમના માંનો મોટો દુર્ભાગી વ્યક્તિ ઉભો થયો.
فَقَالَ لَهُمۡ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقۡيَٰهَا
Open ayah 91:13તેમને અલ્લાહના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો).
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمۡدَمَ عَلَيۡهِمۡ رَبُّهُم بِذَنۢبِهِمۡ فَسَوَّىٰهَا
Open ayah 91:14તે લોકોએ પોતાના પયગંબરને જુઠલાવ્યા, તે ઊંટણી ના હાથ પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર એવી આપત્તિ ઉતારી કે તેમને નષ્ટ કરી સપાટ કરી દીધા.
وَلَا يَخَافُ عُقۡبَٰهَا
Open ayah 91:15અને તે આવી નષ્ટતાના પરિણામથી ડરતો નથી.