المسد
Al-Masad
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
تَبَّتۡ يَدَآ أَبِي لَهَبٖ وَتَبَّ
Open ayah 111:1અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે પણ બરબાદ થઇ જાય.
مَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ
Open ayah 111:2ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી.
سَيَصۡلَىٰ نَارٗا ذَاتَ لَهَبٖ
Open ayah 111:3તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે.
وَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ
Open ayah 111:4અને તેની પત્નિ પણ (જશે જે લાકડીઓ ઉઠાવનારી છે,
فِي جِيدِهَا حَبۡلٞ مِّن مَّسَدِۭ
Open ayah 111:5તેના ગળામાં કાથીનું દોરડું હશે.