الكوثر

Al-Kawthar

Abundance · Surah 108 · Ayahs: 3 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. إِنَّآ أَعۡطَيۡنَٰكَ ٱلۡكَوۡثَرَ

    Open ayah 108:1

    અમે તમને કૌષર આપ્યું છે.

  2. فَصَلِّ لِرَبِّكَ وَٱنۡحَرۡ

    Open ayah 108:2

    બસ ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો.

  3. إِنَّ شَانِئَكَ هُوَ ٱلۡأَبۡتَرُ

    Open ayah 108:3

    ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.