الماعون
Al-Maa'un
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ
Open ayah 107:1શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે ?
فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ
Open ayah 107:2તે તો છે, જે અનાથને ધક્કા મારે છે,
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ
Open ayah 107:3અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો.
فَوَيۡلٞ لِّلۡمُصَلِّينَ
Open ayah 107:4પછી એવા નમાઝીઓ માટે (પણ વિનાશ છે.
ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ
Open ayah 107:5જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે.
ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ
Open ayah 107:6જેઓ દેખાડો કરે છે,
وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ
Open ayah 107:7અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે.