قريش
Quraish
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
لِإِيلَٰفِ قُرَيۡشٍ
Open ayah 106:1કારણકે કુરૈશના લોકો આદી હતા.
إِۦلَٰفِهِمۡ رِحۡلَةَ ٱلشِّتَآءِ وَٱلصَّيۡفِ
Open ayah 106:2(એટલે કે તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે સફરથી ટેવાઇ ગયા હતા.
فَلۡيَعۡبُدُواْ رَبَّ هَٰذَا ٱلۡبَيۡتِ
Open ayah 106:3બસ ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.
ٱلَّذِيٓ أَطۡعَمَهُم مِّن جُوعٖ وَءَامَنَهُم مِّنۡ خَوۡفِۭ
Open ayah 106:4જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.