الفيل

Al-Fil

The Elephant · Surah 105 · Ayahs: 5 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ

    Open ayah 105:1

    શું તમે જોયું નથી કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ ?

  2. أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلٖ

    Open ayah 105:2

    શું તેણે તેમની યુક્તિને નિષ્ફળ નહતી કરી ?

  3. وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ

    Open ayah 105:3

    અને તેમના ઉપર પક્ષીઓના ટોળે ટોળા મોકલી દીધા.

  4. تَرۡمِيهِم بِحِجَارَةٖ مِّن سِجِّيلٖ

    Open ayah 105:4

    જે તેમના પર કાંકરીઓ જેવા પથ્થર ફેંકી રહ્યા હતા.

  5. فَجَعَلَهُمۡ كَعَصۡفٖ مَّأۡكُولِۭ

    Open ayah 105:5

    બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા.