الكافرون
Al-Kaafiroon
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
قُلۡ يَٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ
Open ayah 109:1તમે કહી દો કે હે કાફિરો !
لَآ أَعۡبُدُ مَا تَعۡبُدُونَ
Open ayah 109:2જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો.
وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
Open ayah 109:3અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું.
وَلَآ أَنَا۠ عَابِدٞ مَّا عَبَدتُّمۡ
Open ayah 109:4અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો ઈબાદત કરે છે.
وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
Open ayah 109:5અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું.
لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ
Open ayah 109:6તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.