الناس
An-Naas
Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ
Open ayah 114:1તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.
مَلِكِ ٱلنَّاسِ
Open ayah 114:2જે લોકોનો બાદશાહ છે.
إِلَٰهِ ٱلنَّاسِ
Open ayah 114:3જે લોકોનો મઅબૂદ છે.
مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ
Open ayah 114:4તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી પાછળ હટી જાય છે.
ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ
Open ayah 114:5જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે.
مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ
Open ayah 114:6(પછી તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી.