الفلق

Al-Falaq

The Dawn · Surah 113 · Ayahs: 5 · Meccan

Translation: Gujrati - Rabila Al-Umry · Open the surah

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

  1. قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ

    Open ayah 113:1

    તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું.

  2. مِن شَرِّ مَا خَلَقَ

    Open ayah 113:2

    દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી.

  3. وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ

    Open ayah 113:3

    અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય.

  4. وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِي ٱلۡعُقَدِ

    Open ayah 113:4

    અને ગાંઠ (લગાવીને તેમાં ફુંકનારની બુરાઇથી (પણ).

  5. وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ

    Open ayah 113:5

    અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે.